H1 Title Text

10-07-2025

NCC પ્રવેશ અંગે

NCCમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા B.A.સેમ.-૧ના વિદ્યાર્થી-ભાઈ-બહેનોએ જણાવવાનું કે, તા: 11-07-2025ને શુક્રવારે સવારે 10:00 વાગ્યે કૉલેજમાં રૂમ નં.:1માં અચૂક હાજર રહેવું. જેની ખાસ નોંધ લેવી.