પ્રશિક્ષક: હરિશ્ચંદ્ર મોબાઈલ નં.: 9759303391
સંસ્કૃત અધ્યયન કેન્દ્ર
प्रवेश हेतु लिंक https://csucsl.samarth.edu.in/
प्रवेश fees केवल 1200/-
परीक्षा fees-300/-
अन्तिम दिनांक - 30.11.2025
पाठ्यक्रमों के नाम एवं क्रेडिट्स
1. संस्कृतभाषा-प्रमाणपत्रीय पाठ्यक्रम (8) Credits)
2. संस्कृतभाषा-दक्षता पाठ्यक्रम (12 Credits) प्रवेशार्हता (Eligibility)
1. इस पाठ्यक्रम में प्रवेश के लिए पूर्व ज्ञान की कोई आवश्यकता नहीं।
2. पन्द्रह वर्ष से अधिक कोई भी संस्कृत का जिज्ञासु 'संस्कृतभाषा प्रमाणपत्रीय-पाठ्यक्रम' में प्रवेश ले सकता है।
3. एवं संस्कृतभाषा-दक्षता-पाठ्यक्रम में प्रवेश हेतु 'संस्कृतभाषा-प्रमाणपत्रीय पाठ्यक्रम' में उत्तीर्ण होना आवश्यक है।
સંસ્કૃત-અધ્યયન કેન્દ્રની વિશેષતાઓ સરળ અને સહજ પદ્ધતિ દ્વારા સંસ્કૃત ભાષાનું અધ્યયન.
સંસ્કૃત ભાષામાં શ્રવણ, ભાષણ, વાંચન અને લેખન કૌશલ્યનો વિકાસ. સંસ્કૃતમય વાતાવરણનું નિર્માણ. સંસ્કૃત દ્વારા સંસ્કૃત શીખવવાનો રસપ્રદ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો અનુભવ. સંસ્કૃત ભાષા અને સંસ્કૃત વ્યાકરણનો પ્રાથમિક પરિચય.સંસ્કૃતમાં રચાયેલ વિવિધ વિષયોનો અભ્યાસ કરવા માટે સામાન્ય યોગ્યતા પ્રાપ્ત કરવી. તાલીમ પ્રાપ્ત અને કુશળ શિક્ષકો દ્વારા સંસ્કૃતનો અભ્યાસ-અધ્યાપન. કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત આકર્ષક અભ્યાસ સામગ્રી. સંસ્કૃત-અધ્યયન કેન્દ્ર દ્વારા સરળતાથી સંસ્કૃતના વિવિધ વાંગ્મયમાં પ્રવેશ મેળવી શકાય છે. વિશ્વમાં વૈજ્ઞાનિક ભાષા તરીકે પ્રખ્યાત સંસ્કૃતનું વ્યાવહારિક જ્ઞાન વગેરે. અભ્યાસ સામગ્રી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે.
| https://csucsl.samarth.edu.in/ | Download File |