જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં અભ્યાસ કરતાં બી.એ. સેમ. ૬ના તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે, તેમના ઈન્ટર્નશીપના માકર્સ જમા કરાવવાના હોવાથી જે વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ બાકી છે તેઓ સત્વરે કોલેજમાં આવી તેમના માર્ગદર્શક અધ્યાપકશ્રી પાસે જમા કરાવી જાય. વારંવાર સૂચના આપવા છતાં ડોકયુન્ટ નહીં જમા કરાવનાર વિદ્યાર્થી નાપાસ થશે તો તેની જવાબદારી જે–તે વિદ્યાર્થીની રહેશે.
| BA Sem.-06 ઈન્ટર્નશીપ બાબતે તાકીદની નોટીસ | Download File |