H1 Title Text

10-07-2026

B.A. Sem.-3,5 અને M.A. Sem.-3 ATKT પરીક્ષા ફોર્મ

B.A. Sem.-3,5 અને M.A. Sem.-3

રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અંગે

 

ઓકટોબર-૨૦૨૬ના ગાળામાં લેવાનાર B.A. SEM- 3,5 અને M.A. Sem. -3માં અગાઉના સત્રમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલ હોય, તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તા.૩૦/૦૭/૨૦૨૬ સુધી કાર્યાલયમાં સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

 

અગાઉના સેમેસ્ટરની તમામ માર્કશીટની એકએક (01) ઝેરોક્ષ નકલ તેમજ છેલ્લી પરીક્ષાની માર્કશીટની બે- (02) નકલ સાથે લાવવી.

 

રેગ્યુલરમાં જે વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરેલ નથી, તેમના પરીક્ષા ફોર્મ ભરાશે નહી, જેની ખાસ નોંધ લેવી.

 

B.A. Sem.- 3 : 315  

B.A. Sem.- 5 : 365

M.A. Sem.-3 : 415