ABC ID નંબર સુધારવા નીચેની લીંક અથવા કૉલેજ વેબસાઈટ પર ક્લિક કરો.
લીંક: https://nextgensoft.in.net/gdmarts/nextcube/ext/admission/
દિન-૦૨માં ABC-APAAR ID નંબરના સુધારા ફરજિયાત ઓનલાઈન સબમિટ કરવા/ તપાસી લેવા અન્યથા યુનિવર્સીટી પરીક્ષા બાબતે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો, સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
કોલેજ વેબસાઈટ: https://gdmca.ac.in/
| ABC-APAAR ID સુધારવા વોર્નિગ BA-MA | Download File |