H1 Title Text

07-08-2026

કૉલેજ-ગણવેશ અંગે અગત્યની સૂચના

કૉલેજ-ગણવેશ અંગે અગત્યની સૂચના
આથી, જી.ડી. મોદી કૉલેજ ઓફ આર્ટસમાં અભ્યાસ કરતાં સર્વે વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે, દરેક વિદ્યાર્થીએ કૉલેજ દ્વારા નક્કી કરવામાં આવેલ
ડ્રેસ કોડમાં જ કૉલેજમાં પ્રવેશ કરવાનો રહેશે. ડ્રેસ-કોડનો નમુનો નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.
ગણવેશ વિના આવેલ વિદ્યાર્થીઓને આવતીકાલથી ૧૦૦/- દંડ લાગુ થશે.
 
ડ્રેસ કોડ વગર વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રવેશ મળશે નહીં.


 
કૉલેજ એપ્લીકેશન તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ડાઉનલોડ કરવી.

BA Sem.: 3-5, MA Sem.:3ના વિદ્યાર્થીઓએ કૉલેજ કેમ્પસમાં આઈ-કાર્ડ અચૂક પહેરી રાખવું.

કૉલેજ એપ્લિકેશન પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી, ID, Password બંન્નેમાં ૧૦ અંકનોમોબાઈલ નં. લખી લોગઈન થવું.

કૉલેજ-ગણવેશ અંગે અગત્યની સૂચના Download File