"સુલોચનાબેન ડૉ. કાળીદાસ મહેતા" અને "વીસનદાસ હોલારામ" નાણાકીય સહાય યોજના આપણા મંડળ સંચાલિત કોલેજોમાં ચાલતા સ્વનિર્ભર વર્ગોમાં અભ્યાસ કરતી માત્ર બહેનો/વિદ્યાર્થીનીઓ માટે “સુલોચનાબેન ડૉ. કાળીદાસ મહેતા" નાણાકીય સહાય યોજના તેમજ માત્ર ભાઈઓ/વિધાર્થીઓ માટે "વીસનદાસ હોલારામ” નાણાકીય સહાય યોજના અંતર્ગત નિયત નમૂનાના અરજી પત્રકમાં દર્શાવેલ નિયમોને આધિન યુનિવર્સીટી પરીક્ષાની માર્કશીટ તેમજ પુરક પ્રવૃત્તિ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો આધાર પુરાવા સાથે સામેલ કરી કોલેજના આચાર્યશ્રીનો શિષ્યવૃત્તિ આપવા અંગેનો સ્પષ્ટ અભિપ્રાય સહીત આવેદન પત્રો દિન-૦૭ માં મોકલી આપવા વિનંતી છે. ફોર્મ માટે કોલેજ એપ્લીકેશન તથા વેબસાઈટ પરથી સરળતાથી મેળવી શકાશે.
| નાણાંકીય સહાય સુલોચનાબેન જાહેરાત | Download File |
| નાણાંકીય સહાય સુલોચનાબેન | Download File |