H1 Title Text

22-08-2026

ST Bus Details: અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓએ મોકલવાની જરૂરી માહિતી

અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓએ મોકલવાની જરૂરી માહિતી:

 

અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ(શટલ) વાહનોમાં થતી મુસાફરીનાં રૂટ તેમજ બસમાં ઓવર લોડ થતાં રૂટની વિગત મોકલવા બાબત.

 

 

૧. 🚌 ST બસમાં ઓવરલોડ થતો રૂટ  

૨. 🚗 પ્રાઈવેટ (શટલ) વાહનમાં મુસાફરી થતો રૂટ

 

તમારા રૂટ અંગે ઉપરોક્ત બે-માંથી જે માહિતી લાગુ પડતી હોય તે તા: 28-08-2026 સુધીમાં આપેલ લિંન્ક દ્વારા ઓનલાઈન સબમિટ કરવું.

 

ઓનલાઈન લિંન્ક : https://forms.gle/SWGctsSdcd9xqHJs9

 

  

અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓએ મોકલવાની માહિતી Download File