H1 Title Text

06-01-2026

SC-જાતિના વિદ્યાર્થીઓ 9.1.26 ફરજીયાત હાજર રહેવું

સર્વે SC- જાતિના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તા:૦૯/૦૧/૨૦૨૬ના રોજ ૦૯:૦૦ કલાકે રૂમ નંબર:૧૪માં નાયબ નિયામકશ્રી, અનુસૂચિતજાતિ કલ્યાણ,બનાસકાંઠા-પાલનપુર કચેરીની સૂચના મુજબ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂબરૂ ચકાસણી માટે ફરજિયાત હાજર રહેવું. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની ભારત સરકારશ્રી તેમજ રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રૂબરૂ ખરાઈ કરી શિષ્યવૃતિનું ચુકવણું કરવાનું ઠરાવેલ છે. ઉપરોક્ત તારીખે અને સમયે ના. નિયામકશ્રી, અ.જાતિની કચેરીની ટીમ ચકાસણી અર્થે આપણી સંસ્થામાં શિષ્યવૃતિ મેળવતા વિદ્યાર્થીઓને ખરાઈ માટે મુલાકાતે આવવાના હોવાથી, તમામ વિદ્યાર્થીઓને નીચે જણાવ્યા મુજબ ફરજિયાત હાજર રહેવું.

        SC-જાતિના વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે, અનુસૂચિતજાતિ કચેરીની ટીમ તા:૦૯/૦૧/૨૦૨૬ના રોજ ૦૯:૦૦ કલાકે કોલેજમાં SCની શિષ્યવૃત્તિ મેળવતાં તમામ વિદ્યાર્થીઓની રૂબરૂ ચકાસણી માટે આવવાના હોવાથી ફરજિયાત હાજર રહેવું. અન્યથા, SC-કચેરી દવારા સ્કોલરશીપ ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી.