અસાઈનમેન્ટ મેળવવા નીચે જણાવેલ તારીખે વિદ્યાર્થીઓએ રૂમ નંબરમાં અચૂક હાજર રહેવું.
અસાઈનમેન્ટ મેળવવા ઓરીજીનલ ફી ભર્યાની પાવતી ફરજિયાત સાથે લાવવાની રહેશે.
યુનિ. પરીક્ષા ફોર્મ જમા કરવાના બાકી રહેલ વિદ્યાર્થીઓએ તાત્કાલિક આચાર્યશ્રીની ઓફિસમાં રૂબરૂ મળવુ.
તા: 28-09-2026
વિષય-રૂમ નંબર-
ગુજરાતી ૦૧
અર્થશાસ્ત્ર ૦૨
અંગ્રેજી ૦૩
સંસ્કૃત ૦૫
ત્યારબાદ, અસાઈનમેન્ટ આપવામાં આવશે નહી.11:48 AM