H1 Title Text

24-11-2026

MA–01 એનરોલમેન્ટ ફોર્મની ચકાસણી

📢 MA સેમ.-01 અગત્યની સૂચના 📢


M.A. સેમેસ્ટર–01માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, યુનિવર્સિટી એનરોલમેન્ટનું ફોર્મ ભરવા માટે સામેલ .PDFમાં આપના ફોર્મની ચકાસણી કરવી ફરજિયાત છે. જેમાં વિષયોમાં કોઈ ભૂલ જણાય અથવા ફી ભરેલ હોય પરંતુ નામ ન હોય તો, તા. 25-11-2026ના રોજ સવારે 08:00 થી 10:00 વાગ્યા સુધીમાં ફરજિયાત રૂબરૂમાં જરૂરી સુધારા કરાવી લેવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

 

⚠️ ખાસ નોંધ:

નિર્ધારિત સમયમર્યાદામાં એનરોલમેન્ટ ફોર્મની ચકાસણી અને જરૂરી સુધારા કરાવવાની જવાબદારી સંપૂર્ણપણે વિદ્યાર્થીની રહેશે.

MA-1 એનરોલમેન્ટ ફોર્મ ચકાસણી 24.11.26 GDMCA Download File