.
ગાર્ડીચેર દ્રારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ -3ની કોન્સ્ટેબલના ક્લાસ
Constable Class
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે શ્રીમતી વિદ્યાબેન
દીપચંદભાઈ ગાર્ડીચેર દ્રારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ -3ના કોન્સ્ટેબલની કુલ ૨૮૪૧ ખાલી જગ્યાઓની ભરતીની પરીક્ષાની તૈયારીના વર્ગો આગામી તા. 07/12/2026 સુધી વર્ગોમાં જોડવા માટે ફોર્મ ભરી શકાશે.
આ વર્ગોમાં જોડવા માટે ngu.ac.in પર https://forms.gle/1mHn28kyTmjVMqGu5 ઉપર ઓનલાઈન ફોર્મ
ભરવાનુ રહેશે.
દરેક વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૦૦/- ફી રહશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી 08/12/2026 મંગળવારના રોજ 3 વાગ્યે હાજર રહેવું.
08/12/2026ના રોજ સાથે એક ફોટો,આધારકાર્ડ, શાળા છોડા નુ પ્રમાણપત્રક, કોન્સ્ટેબલફોર્મ, છેલ્લા વર્ષના ગુણપત્રક અને ફી ઓનલાઈન ભરવાની હોવાથી
ATM કાર્ડ લાવવું બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે ગાર્ડીચેર ઓફિસ ખાતે આપવાનું રહેશે.
.
કોન્સ્ટેબલના ક્લાસ કરવા માટે ફોર્મ ભરવા ની લિક https://forms.gle/1mHn28kyTmjVMqGu5
Dr.Jay Trivedi
Coordinator, Gardichair, Hem. North Gujarat University, Patan