.
BA Sem-06 અને MA Sem-04 સત્ર ફી ભરવા અંગે
.
BA Sem-06 અને MA Sem-04ના વિદ્યાર્થીઓએ તેમના બીજા સત્રની ફી તા: 30/11/2026 સુધીમાં કૉલેજની વેબસાઈટ અથવા કૉલેજ એપ્લીકેશનમાં આપેલ લિંન્ક દ્વારા ઓનલાઈન ફી ભરી, ફી પાવતી તથા ફોર્મ કૉલેજમાં ફરજિયાત જમા કરાવી, ઓરિજિનલ પાવતી મેળવી અચૂક સાચવી રાખવી.
લિંક પર ક્લિક કરો.: https://gdmarts.ngsoft.in/nextcube/ext/admission/
વેબસાઈટ: www.gdmca.ac.in