H1 Title Text

09-09-2026

BA-MA ઇન્ટર્નલ પરીક્ષા તા.: 21-9-26

ઇન્ટર્નલ પરીક્ષા નોટીસ

B.A.-5 તથા M.A.-3ની ઇન્ટર્નલ પરીક્ષા તા.: 21-09-2026ના રોજ શરુ થશે. સવારે પરીક્ષા સમયપત્રક, બેઠક વ્યવસ્થાની વિગતો નીચે જણાવેલ લિંક પરથી મેળવી શકાશે.

સમય: ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે 

અગત્યની સૂચના: ઉપરોક્ત આંતરિક પરીક્ષાનો રી-ટેસ્ટ લેવાશે નહીં, જેની ખાસ નોંધ લેવી.

કૉલેજ વેબસાઈટ: www.gdmca.ac.in
.

BA-5 રૂમ નં., બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 21.9.26 Download File
MA-3 રૂમ નં., બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 21.9.26 Download File
MA-3 આંતરિક પરીક્ષા 21.09.2026 Download File
BA-5 આંતરિક પરીક્ષા 21.09.2026 Download File