BA વર્ષ: ૨૦૨૧-૨૨ તથા MA વર્ષ: ૨૦૨૩-૨૪ કે ત્યારબાદના
પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે જ
B.A. Sem.- 6 અને M.A. Sem.- 4
વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ફોર્મ અંગે
સપ્ટેમ્બર-૨૦૨૬ના ગાળામાં લેવાનાર B.A. SEM- 6 અને M.A. Sem. - 4માં અગાઉના સત્રમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલ
હોય, તેવા વિદ્યાર્થીઓના પૂરક પરીક્ષા ફોર્મ તા.૨૫/૦૮/૨૦૨૬ સુધી કાર્યાલયમાં સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી
સ્વીકારવામાં આવશે.
ફોર્મમાં મથાળે એનરોલમેન્ટ નંબર, નામ, વર્ષ અને વિષય અચૂક લખવું.
1. ATKT Exam Form (નીચે સામેલ છે.)
2. પાસપોર્ટ ફોટો - ૦૧
3. નાપાસ થયેલ સેમેસ્ટરની
માર્કશીટની બે- (02) નકલ
4. અગાઉના સેમેસ્ટરોની તમામ માર્કશીટની એક–એક (01) ઝેરોક્ષ
B.A. Sem.- 6 : 355 / -
M.A. Sem.- 4 : 405 / -
| BA-6, MA-4 ATKT UNIV. EXAM FORM D: 14-8-26 | Download File |