H1 Title Text

14-10-2026

BA-5, MA-3 યુનિવર્સિટી પરીક્ષાની માહિતી

BA સેમ-5, MA સેમ-3 યુનિવર્સિટી પરીક્ષા તા.: 22-10- 2026થી શરૂ થશે, 

BA સેમ-5: સમય: સવારે 11:30 pm--થી--02:00pm. 

MA સેમ-3: સમય: બપોરે 03:00 pm--થી--05:30pm. 

નીચે જણાવેલ હોલ ટિકિટમાં પોતાનું નામ તથા વિષયો અચૂક ચેક કરી લેવા, કોઈ ભૂલ જણાય તો, તાત્કાલિક કોલેજનો સંપર્ક કરી સુધરાવી લેવું.

વિદ્યાર્થીઓએ પોતાના સીટ નંબર, સમયપત્રક, બેઠક વ્યવસ્થા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

વિદ્યાર્થીઓની હોલ ટીકીટ- પરીક્ષાના પ્રથમ દિવસે (તા.:22-10-2026) કૉલેજમાં પરીક્ષાખંડમાં રૂબરૂ આપવામાં આવશે.


MA-3 Block No., Seat No. Chart 22.10.26 Download File
BA-5 Block No., Seat No. Chart 22.10.26 Download File
MA-3 HallTickets Univ.Exam 22-10-26 Click Here
BA-5 HallTickets Univ.Exam 22-10-26 Click Here
MA-3 રેગ્યુલર બેઠક નંબર યુનિ. પરીક્ષા 22.10.26 GDMCA Download File
BA-5 રેગ્યુલર બેઠક નંબર યુનિ. પરીક્ષા 22.10.26 GDMCA Download File
BA-5 રિપીટર બેઠક નંબર યુનિ. પરીક્ષા 22.10.26 GDMCA Download File
MA-3 પરીક્ષા સમયપત્રક 22.10.26, 3.00 to 5.30 Download File
BA-5 પરીક્ષા સમયપત્રક 22.10.26, 11.30 to 02.00 Download File