H1 Title Text

14-10-2026

BA-5, MA-3 યુનિવર્સિટી પરીક્ષાની માહિતી

BA સેમ-5, MA સેમ-3 યુનિવર્સિટી પરીક્ષા તા.: 22-10- 2026થી શરૂ થશે, 

BA સેમ-5: સમય: સવારે 11:30 pm--થી--02:00pm. 

MA સેમ-3: સમય: સવારે 03:00 pm--થી--05:30pm. 

વિદ્યાર્થીઓએ પોતાના સીટ નંબર, સમયપત્રક, બેઠક વ્યવસ્થા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

વિદ્યાર્થીઓની હોલ ટીકીટ- પરીક્ષાના પ્રથમ દિવસે (તા.:22-10-2026) કૉલેજમાં પરીક્ષાખંડમાં રૂબરૂ આપવામાં આવશે.


MA-3 પરીક્ષા સમયપત્રક 22.10.26, 3.00 to 5.30 Download File
BA-5 પરીક્ષા સમયપત્રક 22.10.26, 11.30 to 02.00 Download File