B.A.SEM-3, 5+M.A. SEM. 3 રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અંગે
ઓક્ટોબર ૨૦૨૫ના ગાળામાં લેવાનાર B. A. SEM - 3, 5 અને M.A. Sem-3 માં અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
સાથે અગાઉના સેમેસ્ટરની તમામ માર્કસીટની એક-એક ઝેરોક્ષ નકલ તેમજ છેલ્લી પરીક્ષાની માર્કસીટની બે નકલ સાથે લાવવી. રેગ્યુલરમાં જે વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરેલ નથી તેમના પરીક્ષા ફોર્મ ભરાશે નહી જેની ખાસ નોંધ લેવી.