H1 Title Text

11-08-2026

BA-3+5,MA-3 પરીક્ષા ફોર્મ ભરવા અંગે સૂચના


📢
અગત્યની સૂચના 📢

 BA-3,5 MA-3

B.A. સેમે.–3 અને 5 + MA સેમે.-3માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, યુનિવર્સિટી પરીક્ષાનું ફોર્મ ભરવા માટે સામેલ .PDFમાં આપના ફોર્મ ચકાસણી કરવી ફરજિયાત છે. જેમાં નામ, તમામ વિષયના પેપરોમાં કોઈ ભૂલ જણાય અથવા ફી ભરેલ હોય પરંતુ નામ ન હોય તો, તા. 12-08-2026 સુધીમાં કોલેજ કાર્યાલયમાં 12:00 વાગ્યા સુધીમાં પ્રિન્ટ સાથે ફરજિયાત રૂબરૂ આવીને જરૂરી સુધારા કરાવવાના રહેશે.

🔹 જે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મની પ્રિન્ટમાં કોઈ ભૂલ નથી, તે તમામ વિદ્યાર્થીઓએ પ્રિન્ટ પર વિદ્યાર્થીએ પોતાની સહી કરી, તા:13-08-2026 સવારે 08:00 કલાકે  મુખ્ય વિષયના અધ્યાપકશ્રી પાસે અચૂકપણે જમા કરાવવાના રહેશે.

 ⚠️ ખાસ નોંધ:

નિર્ધારિત સમયમર્યાદામાં ફોર્મની ચકાસણી અને જરૂરી સુધારા  કરાવવાની જવાબદારી સંપૂર્ણપણે વિદ્યાર્થીની રહેશે.

BA-3 Provisional Exam Form GDMCA 26-27 Click Here
BA-5 Provisional Exam Form GDMCA 26-27 Click Here
MA-3 Provisional_Exam_Form GDMCA 2026-27 Click Here