ઇન્ટર્નલ પરીક્ષા નોટીસ
B.A.-3ની ઇન્ટર્નલ પરીક્ષા તા.: 01-10-2026ના રોજ શરુ થશે. સવારે પરીક્ષા સમયપત્રક, બેઠક વ્યવસ્થાની વિગતો નીચે જણાવેલ લિંક પરથી મેળવી શકાશે.
સમય: ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે
અગત્યની સૂચના: ઉપરોક્ત આંતરિક પરીક્ષાનો રી-ટેસ્ટ લેવાશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
| BA-3 રૂમ નં., બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 01.10.26 | Download File |
| BA-3 બેંચ લાઈન=બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 01.10.26 | Download File |