BA-05 અસાઈનમેન્ટ વિતરણની તા.08-09-2026: સંસ્કૃત, અર્થશાસ્ત્ર
અસાઈનમેન્ટ મેળવવા નીચે જણાવેલ તારીખે વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડમાં અચૂક હાજર રહેવું.
અસાઈનમેન્ટ મેળવવા ઓરીજીનલ ફી ભર્યાની પાવતી ફરજિયાત સાથે લાવવાની રહેશે.
યુનિ. પરીક્ષા ફોર્મ જમા કરવાના બાકી રહેલ વિદ્યાર્થીઓએ તાત્કાલિક આચાર્યશ્રીની ઓફિસમાં રૂબરૂ મળવુ.
તા: 08-09-2026
સંસ્કૃત, અર્થશાસ્ત્ર
BA સેમ-05ના વિદ્યાર્થીઓ
ત્યારબાદ, અસાઈનમેન્ટ આપવામાં આવશે નહી.