H1 Title Text

19-08-2026

🎓 B.A. Sem.-5 — Internship 2026–27

📢 મહત્વપૂર્ણ સૂચના 

🎓 B.A. Semester–5 — Internship 2026–27

પ્રિય B.A. Semester–5 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2026–27 દરમિયાન યોજાનારી Internship માટે નીચેની સૂચનાઓનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

💰 Internship Computer Fee

રૂ. 1,750/- Computer Fee ભરવાની રહેશે.

⚠️ ખાસ સૂચનાઓ

1. Internship માટેની રૂ. 1,750/- ફી નિર્ધારિત સમયમર્યાદામાં ફરજિયાત ભરવાની રહેશે.

2. ફી ભર્યા બાદ મળતી રસીદ/પાવતી સાચવી રાખવી અને જરૂર પડ્યે રજૂ કરવી.

3. જે વિદ્યાર્થીઓ ફી ભરશે, તેમને જ Internshipની આગળની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

4. વિદ્યાર્થીઓએ પોતાના Roll No. મુજબ ફાળવવામાં આવેલ Slot અને તારીખોનું ફરજિયાત પાલન કરવું.

5. ફી ભર્યાની પાવતી પોતાના Roll No. સામે દર્શાવેલ સંબંધિત અધ્યાપકશ્રીને ફરજિયાત નોંધાવવાની રહેશે.

6. Internship દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના સંબંધિત Faculty સાથે નિયમિત સંપર્કમાં રહેવું.

7. Internship અંગે વધુ માહિતી માટે સંબંધિત Faculty / વિભાગનો સંપર્ક કરવો.

તમારા Roll No. મુજબ ફાળવેલ Slot, તારીખ અને Facultyની વિગતો ધ્યાનપૂર્વક તપાસી સમયસર જરૂરી કાર્યવાહી કરશો.

B.A. Sem.-5 — Internship 2026–27 Click Here