સત્ર ફી ભરવાની બાકી
BA સેમ.-03 , 05 & MA સેમ.-03
ü
સત્ર
ફી ભરવાની બાકી હોય તેઓએ તા.:10/08/2026 સુધીમાં
ઓનલાઈન ભરી દેવી.
ü
ત્યારબાદ, સત્ર
ફી લેવામાં આવશે નહીં.
જેની
દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
ü
ફોર્મ તથા
ફી ભર્યાની ઓનલાઈન પ્રિન્ટ કૉલેજ કાર્યાલયમાં ફરજિયાત જમા કરી ઓરિજીનલ પાવતી મેળવી.,
ü ફી
ભરાઈ ગઈ હોય અને ફોર્મ-ફી પાવતી જમા કરાવવાનું બાકી હોય તો, તાત્કાલિક જમા કરાવી, ઓરિજીનલ પાવતી ફરજીયાત મેળવી લેવાની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
| સત્ર ફી ભરવાની બાકી BA સેમ.-03 , 05 & MA સેમ.-03 | Download File |