.
સર્વે વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે, દરેક વિદ્યાર્થીએ કૉલેજ દ્વારા નક્કી કરવામાં આવેલ ડ્રેસ કોડમાં જ કૉલેજમાં પ્રવેશ કરવાનો રહેશે.
.
ગણવેશ વિના આવેલ વિદ્યાર્થીઓને આવતીકાલથી ૧૫૦/- ₹ દંડ લાગુ થશે.
.
BA Sem.: 03-05, MA Sem.:03ના વિદ્યાર્થીઓએ આઈ-કાર્ડ કૉલેજ કેમ્પસમાં ફરજીયાત પહેરી રાખવું.