H1 Title Text

06-08-2026

NCC પ્રવેશ અંગે BA-1 06.08.2026

NCC પ્રવેશ અંગે

 NCCમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા  B.A.સેમ.-ના વિદ્યાર્થી-ભાઈ-બહેનોએ જણાવવાનું કે, તા.:06-08-2026ને ગુરૂવારે  સવારે 09:00 કલાકે NCCની ફાઈનલ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા  સ્પોર્ટ્સ-શૂઝ, લોઅર-ટી-શર્ટ પહેરીને અને ફીની પાવતી  સાથે કૉલેજ-ગ્રાઉન્ડ પર ફરજિયાત હાજર રહેવું.