ભારત અંતરિક્ષ શિક્ષણ અનુસંધાન કેન્દ્ર (BSERC) દ્વારા 3-દિવસીય "AI Accelerate Boot Camp" નું આયોજન કરવામાં આવ્યું છે.
આ બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓને Artificial Intelligence (AI), AI Agentics, Automation, AI Applications, Auto Research, Excel & PowerPoint Bots, Codex, Claude Code અને Notebook LM જેવા આધુનિક વિષયોનું તાલીમ આપવામાં આવશે.
કાર્યક્રમની વિગતો:
મોડ: ઓનલાઈન
સમય: સાંજે 05:00 થી 08:00 (IST)
સમયગાળો: 3 દિવસ (દરરોજ 3 કલાક)
ભાગીદારી ફી: ₹750
પાત્રતા:
વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, AI તેમજ નવીનતામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
નોંધણી માટે લિંક:
https://forms.gle/BMqQbiJVV3RnKjJy7
AI ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રાયોગિક જ્ઞાન મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને આ તાલીમમાં જોડાવા વિનંતી છે.