BA-MAની વિદ્યાર્થીનીઓ (બહેનોને) જણાવવાનું કે,
ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ (ફક્ત બહેનો માટે)
ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા (EDII), ગાંધીનગર દ્વારા તા: 27 જાન્યુઆરી, 2026ના રોજ કૉલેજના બી.સી.એ. હોલ ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો સમય સવારે 10:00 થી બપોરે 03:30 સુધીનો રહેશે. સમગ્ર ગુજરાતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય અને અન્ય તમામ સહાય માટેની સરકારી યોજનાઓનું ઊંડાણપૂર્વક જ્ઞાન આ કાર્યક્રમમાં આપવામાં આવશે. ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ભોજન, કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વહેલાં-તે-પહેલાના ધોરણે ફક્ત ૩૦-છોકરીઓ જ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છનાર વિદ્યાર્થીનીઓએ નીચે આપેલ લિંક ઉપર કિલક કરી નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણીની છેલ્લી તારીખ: 23 જાન્યુઆરી 2026 રહેશે. ત્યારબાદ, ભાગ લઇ શકાશે નહીં.
નોંધણી લિંક : https://form.svhrt.com/696d9ef7ee61c0f2f2f7e9a2
વધુ માહિતી માટે ડૉ. મિહિર એમ. દવે, ડૉ. દિપક પટેલ (98792 65198) તથા ડૉ. મનાલી ગઢવી (63537 21015)નો રૂબરૂમાં સંપર્ક કરવો.